Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પિતા-પુત્રનું સન્‍માન

જુનાગઢઃ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા અકિલા બ્‍યુરો ખાતે સંસ્‍થાપક જયદેવભાઇ જોષી, પ્રમુખ વિશાલ જોષી, કમલેશ ભરાડ અને સમગ્ર ટીમ દ્વારા અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીને જન્‍મદિન નિમીતે સરપ્રાઇઝ કેક કાપી અને તેના પુત્ર ચિ.વિરલ તાજેતરમાં ન્‍યુઝીલેન્‍ડ સ્‍થાયી થઇ એક માસ માટે જુનાગઢ આવતા બન્ને પિતા-પુત્રનું બ્રહ્મ સમાજનું ગૌરવ વધારવા બદલ જયદેવભાઇ જોષી અને તેમની ટીમ સન્‍માન કરતી તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:32 pm IST)