Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ઉપલેટાની એ. આર. ઘોડાસરા સ્‍કુલમાં વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા ૧૭૦ પ્રોજેક્‍ટ રજુ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૩: એ. આર. ઘોડાસરા સ્‍કુલ ઉપલેટામાં વિજ્ઞાન મેળાનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ૧૭૦ પ્રોજેક્‍ટ રજુ કરવામાં આવેલ કુલ ૩૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને અવનવી વિજ્ઞાનને લગતી કળતિ તૈયાર કરેલ આ કાર્યક્રમમાં મયુરભાઇ સુવા, ભાવેશભાઈ સુવા, હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા, નિકુલભાઈ ચંદ્રવાડીયા, દાનભાઇ ચંદ્રવાડીયા, હેમતભાઇ ડેકીવાડીયા ઉપસ્‍થીત રહેલ અને વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહીત કરેલ આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે સ્‍કુલના પ્રમુખ પ્રવિણભાઇ દલસાણીયા, આચાર્ય ધવલભાઈ શાહ તથા તમામ સ્‍ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.(તસવીરઃ ભોલુ રાઠોડઃ ઉપલેટા)

(10:11 am IST)