Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

દીવમાં પ્રાથમિક સ્‍કુલના શિક્ષક મહેશભાઇ શાહનો નિવૃતિ વિદાય સમારોહ

રાજકોટઃ દીવમાં ઘોઘલા બીચ પાસેની પ્રાથમિક સ્‍કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઇ એન.શાહ નિવૃત થયેલ. નિવૃત વિદાય સમારોહમાં પ્રિન્‍સીપાલ તથા તેમની સાથેના શિક્ષકોએ મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવેલ.. સાથે શશી પબ્‍લીસીટીવાળા પ્રકાશભાઇ ગાંગડયા-રાજકોટ, ધર્મેશભાઇ કલ્‍યાણી-રાજકોટ તથા ગિરીશભાઇ મહેતા-મુંબઇએ શુભેચ્‍છા પાઠવી હતી.

(11:34 am IST)