Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ભાવનગરના યુવા સર્જક કવિ ઇશકાગનું વડોદરામાં બહુમાન

ભાવનગર, તા.ર : વડોદરામાં પદમ શ્રી દુલા ભાયા કાગ પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્‍સવ રંગચંગે ઉજવાયેલ હતો.

આ પ્રસંગે દુલા ભાયા કાગ પરિવારના (પ્રપૌપ્ર અને યુવા સર્જક કવી દ્વારા રાજવીરભાઇ કાગનું વ્‍યાખ્‍યાન યોજાયેલ તેમણે જણાવ્‍યું કે સો માં સોહકાર છે ન નારાયણી રૂપ લ અક્ષરમાં લક્ષ્મી સોનલ સત્‍ય સ્‍વરૂપ કાગબાપુ અને ફતેહ સિંહ ગાયકવાડ સાથેના આત્‍મીય સંબંધો ના વિવિધ પ્રસંગો આગવી શૈલીમાં વર્ણવી સૌ કોઇના આંખના ખૂણા ભીંઝવી દીધેલ હતા.

નગરપાલીકાના અધ્‍યક્ષ મીનેશભાઇ પંડયા સહિતના મહાનુભાવો એ ઇશ આર. કાગનું સન્‍માન કરેલ છે.

(11:57 am IST)