Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જામનગર મહિલા સહકારી બેંકના સભાસદો માટે રાહતદરે સ્‍ટેશનરી વિતરણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૩ : ધી જામનગર મહિલા સહકારી બેંકના જે સભાસદોને  ૫૦% રાહત દર પર ૧૨ ફુલ સ્‍કેપ રેજિસ્‍ટર, સ્‍કૂલ બેગ , વોટર બોટલ, અને લંચ બોકસ જોતા હોય તે લોકો વહેલી તકે ચેરપર્સન શેતલબેન શેઠ  મો. નં. ૯૬૨૪૩૫૫૮૮૮  પર વોટ્‍સએપમાં તારીખ ૧૫ પહેલા નામ નોંધાવી શકે છે.

(1:06 pm IST)