Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જામનગરમાં પોલીસ કર્મચારીઓનો વિદાય સમારંભ

 નિવળત્ત થતા પોલીસ કર્મચારીઓ   ASI અનિરુદ્ધસિંહ ભીખુભા જાડેજા, એસ.ઓ.જી.  ASI હસમુખભાઈ ઘેલાભાઈ શ્રીમાળી, પંચકોશી એ ડીવી. પો.સ્‍ટે. જામનગર વાળાઓનો વિદાય સમારંભ મહે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ   જામનગરનાઓ દ્વારા રાખવામાં આવેલ હતો. જેમાં મોમેન્‍ટો તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્‍માન કરવામાં આવેલ હતું. (અહેવાલ : મુકંદ બદિયાણી, તસ્‍વીર : તસ્‍વીર :કિંજલ કારસરીયા જામનગર)

(1:52 pm IST)