Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

વાંકાનેર તાલુકા સહકારી સંઘમાં ૬ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત અને ૬ ઉમેદવારો ભાજપ પ્રેરિત ચૂંટાયા : હવે ભાજપ કબજો સંભાળે તેવી શક્યતા

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેર તા.૩  વાંકાનેર તાલુકા સહકારી સંઘમાં શુક્રવારે હાઇકોર્ટના આદેશથી યોજાયેલી ચૂંટણીના મતદાનમાં કુલ 12 ની ચૂંટણી યોજાઈ હતી.જેમાં છ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત અને છ ઉમેદવારો ભાજપ પ્રેરિત ચૂંટાઈ આવતા હવે તાલુકા સંઘમાં સહકારી પ્રતિનિધિઓના સહયોગથી ભાજપ કબજો સંભાળશે તેવું જાણવા મળ્યું છે.

(5:05 pm IST)