Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રાજકોટ મોરબી હાઇવે કાગદડી પાસે અકસ્માત : ૩ ને ઈજા

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૩ :રાજકોટ મોરબી હાઇવે પર ખોડીયાર મા ના આશ્રમ કાગદડી પાસે ભાગ્યલક્ષ્મી હોટલ ની બાજુમાં અકસ્માતથયો હતો.

     ત્રણ જણાને ઈજા થઈ છે જેમાં નસીમબેન મહેબૂબ ભાઈ ઉંમર વર્ષ 45 અને બે છોકરાને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે 108 મારફતે લઈ જવામાં આવેલ છે

(6:26 pm IST)