Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો: રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસને કરશે રામરામ

અમરેલી : રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર એક બે દિવસમાં જ જોડાઈ શકે છે ભાજપમાં: તેઓને ભાજપમાં મળી શકે છે મહત્વની જવાબદારી (ન્યુઝ ચેનલના અહેવાલ)

   
(4:58 pm IST)