Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મોરબી આરોગ્યકેન્દ્રને એમ્બ્યુલન્સ અર્પણ

મોરબી :  નવા સાદુળકા શકિત કેન્દ્રના ભરતનગર સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ભરતનગર પીએચસીને એમ્બ્યુલન્સ ફાળવણી કરી હતી તેમજ પ્રકૃતિની જાળવણી માટે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ કોરોનામાં જીવ ગુમાવનારને શ્રદ્ઘાંજલિ અર્થે ૨ મિનીટ મૌન પાળવામાં આવ્યું હતું તે તસ્વીર.

(12:15 pm IST)