Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મેઘરાજાની રાહ..

ગોંડલ : કચ્છ-કાઠીયાવાડમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોની આંખો આભ સામે મંડાયેલી રહે છે. ધુંપછાવને વાદળીયું વાતાવરણ સર્જાય છેે. પણ આથમણી પશ્ચિમથી પૂર્વ સામે દક્ષિણથી ઉતર દિશાનો પવન ફુંકાય રહ્યો છે. આ વંટોળીયાની દિશા બદલે તો પણ વાદળાઓ વરસવા લાગે હાલ તો મેઘરાજાને મનાવવા આય મહારાજ આય.. કહી ધરતીપુત્રો મેઘરાજની રાહમાં નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(10:01 am IST)