Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

લીંબડી એસટી કર્મચારીઓ દ્વારા સન્માન

વઢવાણ : લીંબડી એસટી ડેપોના ક્રેડીટ સોસાયટીના ડીરેકટર મદનસિંહ જાડેજાને સોસાયટીના માનદ મંત્રી તરીકેની જવાબદારી મળતા ડેપોના ડો.બાબા સાહેબ આંબેડકર એસટી કર્મચારી મંડળના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.(તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:38 am IST)