Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઉના : આમઆદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર

ના : શહેર પ્રમુખ આ આદમી પાર્ટીના રાજેશભાઇ પી.મકવાણા, રાજુભાઇ ગટેચા, પંકજભાઇ બારેયા, હિતેશ ગોસ્વામી વગેરે કાર્યકરોએ રાજયપાલ ગાંધીનગરને આવેદનપત્ર ઉના પ્રાંત અધિકારીને આપી તે વિસાવદર તાલુકાના લેરીયા ગામે આમઆદમી પાર્ટીના રાજયકક્ષાના નેતાની મોટરકાર ઉપર હૂમલો કરી ગંભીર ઇજા તેમજ ઉનાના પાલડી ગામે પણ હુમલાનો પ્રયાસ થયેલ તે બનાવને વખોડી કાઢેલ છે અને હુમલાઓ સામે આકરા પગલા લેવા માંગણી કરી હતી. આવેદનપત્ર પાઠવ્યુ હતુ તે તસ્વીર.

(11:40 am IST)