Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીપદે ખુમાણની વરણી

શાપર (વે.)તા.૩ : રાજકોટ જીલ્લા સંગઠન દ્વારા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા મહામંત્રી ચાગેલાભાઈ ભાજપ નાગદાનભાઈ ચાવડા મનસુખભાઇ રામાણી મોરચા પ્રમુખ હરેશભાઈ હેરમા દ્વારા રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે અરડોઈ ગામ ના ભરતભાઈ ખુમાણ ની નીમણુંક કરેલ હોય જીલ્લા ભાજપ ના આગેવાનો આભાર કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ પંચાયત અરવિંદભાઈ સિંધવ રવિરાજસિહ જાડેજા તાલુકા પ્રમુખ જસમતભાઈ સાંગાણી ધમેન્દ્રસિહ જાડેજા કોટડાસાંગાણી નાં સરપંચ નરશીભાઈ ગજેરા ગ્રામપંચાયત ના સભ્યો વગેરે આગેવાનોએ રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી તરીકે સ્થાન મળતાં જીલ્લા આગેવાનો નો આભાર વ્યકત કરતાં ભરતભાઈ ખુમાણ કાઠી ક્ષત્રિય સમાજ આગેવાન તથા તમાંમ સમાજ સાથે રાખી રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરી છે.

(11:47 am IST)