Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના ટાઢો પડ્યો : નવા 1 પોઝિટિવ કેસ નોંધાયો : વધુ 1 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવા 1 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1  દર્દીને  ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.10.217 સેમ્પલ લેવાયા

(6:39 pm IST)