Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાણાવાવ પોલીસનો સપાટો : ડોઢ વર્ષથી નાસ્‍તા આરોપીને પકડી પાડ્યો

ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી

પોરબંદર : રાણવાવ પોલીસે આજે સપાટો બોલાવ્‍યો છે. છેલ્‍લા દોઢ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરાંત વધુ માહિતી મુજબ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગર દ્રારા ગુજરાત રાજયમા નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી જે.રવિ મોહન સૈની  નાઓએ જિલ્લામા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના ના.પૌ.અધિ.ભ્રી સ્મીત ગોહિલ્ર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના ૦ડ। શ્રી પી.ડી.જાદવ સાહેબ પો.સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન યુ.કે.વરૂ તથા 2૦ હિમાંશુભાઇ નાઓને મળેલ સંયુક્ત હકિકત આધારે દોઢ વર્ષથી રાણાવાવ પો.સ્ટે.ના ગુન્હામાં લાલશાહીથી નાસતો ફરતો આરોપી હનુમાનગઢ પોલીસ ચેક પોસ્ટ પાસેથી પસાર થવાનો હોય જેથી જરૂરી પો.સ્ટાફ દ્રારા વોચ ગોઠવી વોચ દરમ્યાન મજકુર આરોપી હનુમાનગઢ ગામ પોલીસ ચેક પોસ્ટ પાસેથી પસાર થતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

આરોપીનુ નામ સરનામુ : સુકા નાથાભાઇ કોડીયાતર ઉ.વ.૩૦ હાલ રહે.જાંબુસરગામ તા.ભાણવડ જિ.દેવભુમી દ્રારકા મુળ રહે. માલદેવારી સીમ તાબે બગવદર જિ.પોરબંદર

જે આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ (૧) બગવદર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ર૧૦/ર૦૧૭, પ્રોહ્ઠી કલમ ૬૬-૧-બી, ૬૫-ઇ,એફ મુજબ (ર) રાણાવાવ પો.સ્ટે.ગુ.ર.નં.થર્ડ ૪૭૮/ર૦૧૯ પ્રોહી કલમ ૬૬-૧-બી, ૬૫-ઇ. ૮૧. ૯૮(ર) મુજબ (૩) રાણાવાવ પો.સ્ટે.ગુ.ર.નં. પાર્ટ સી-૧૧ર૧૮૦૧૫ર૦૦૧૦૬/૨ર૦૨૦ પ્રોહી કલમ ૬૬-૧-બી, ૬૫-ઇ મુજબ જે આ કામગીરી કરનાર અધિ./કર્મચારીઓ આ કામગીરીમાં પો.સબ.ઇન્સ પી.ડી.જાદવ, પો.હેડ.કોન્સ જે.પી.મોઢવાડીયા, યુ.કે.વરૂ. પો.કોન્સ, હિમાંશુ વાલાભાઇ, સંજયભાઇ વાલાભાઇ. જયમલભાઇ સામતભાઇ ,.પરબતભાઇ લખમણભાઇ વિગેરે રોકાયેલા હતા.

(9:55 pm IST)