Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

બગસરા કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ ધરણા

બગસરાઃ  બગસરામાં કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ ધરણા કાર્યક્રમ યોજાયો (સમીર વિરાણી દ્વારા) બગસરામાં ગુજરાત સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી કરતા આરોગ્યલક્ષી તથા સેવા સેતુ વગેરે કાર્યક્રમ નો વિરોધ દર્શાવી બગસરામાં ગોંડલીયા ચોક ખાતેકોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ નોધાવ્યો અને કોંગી આગેવાનો ની પોલીસ દ્વારા અટકાયત કરાઈ જેમાં કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા અને ગોંડલીયા ચોકમાંથી જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાત કોંગ્રેસના દંડક અનિલભાઈ શેખ ગુલાભાઈ અનવર ભાઈ ચૌહાણ ભરત ભાલાળા સહિતના તથા હાજર રહેલ  કાર્યકર્તાઓની આગેવાનોને અટકાયત કરવામાં આવી હતી (તસ્વીરઃ સમીર વિરાણી બગસરા)

(11:47 am IST)