Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સતત પવન ફુંકાતા વરસાદ ઉડી ગયો ૪-પ તારીખ આસપાસ હળવા ઝાપટા પડશેઃ કનુભાઇ કણઝારીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩ :.. ખંભાળીયાના હવામાન આગાહીકાર શ્રી કનુભાઇ કણઝારીયાએ જણાવેલ કે અગાઉ વરસાદની સીસ્ટમ હતી.

ત્યારે ભારે પવન સતત ફુંકાતા વરસાદ ઉડી ગયો હતો હવે ચાર-પાંચ તારીખ આસપાસ હળવા ઝાપટા આવશે.

તે પછી નવી સીસ્ટમ સર્જાય તો વરસાદ આવશે. હાલ મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે. 

(1:08 pm IST)