Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા

વેરાવળમાં 5 કેસ,તાલાલામાં 3 કેસ,સુત્રપાડા-કોડીનાર-ઉનામાં બે - બે કેસ અને ગીર ગઢડામાં એક કેસ નોંધાયો

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં વેરાવળમાં 5 કેસ,તાલાલામાં 3 કેસ,સુત્રપાડા-કોડીનાર-ઉનામાં બે - બે કેસ અને ગીર ગઢડામાં એક કેસ નોંધાયો છે

 

(8:45 am IST)