Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ગોંડલ જીઆઇડીસીના રોડ બદતર હાલત

ગોંડલઃ ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસી સામે ખાડિયા વિસ્તારના માર્ગ ગાડા માર્ગથી પણ વધુ બદતર હાલતનો હોય રોજિંદા વાહનો ખાડાઓમાં ખૂંચી રહ્યા છે જેને કારણે વાહન ચાલકોરોજિંદા ભારે પરેશાની ભોગવીરહ્યા છે. આ વિસ્તાર જીઆઇડીસી હોય ભારે વાહનોની પણ અવરજવર રહેતી હોય છે જીઆઇડીસીના ઉદ્યોગકારોનું રોષ સાથે કહેવું છે કે તંત્ર વેરો ઉઘરાવે છે પણ સુવિધા આપવામાં શૂન્ય સ્તરનું થઇ ચૂકયું છે. રોડ ઉપર કાદવમાં ફસાયેલા વાહનોની તસ્વીર. (તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય ગોંડલ)

(11:34 am IST)