Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમરેલીમાં રેપીડ કોરોના ટેસ્ટ કરાયા

અમરેલી : જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરપાલીકા દ્વારા અહીંના દત મંદિર રેપીડ કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજાયેલ જેમાં અસંખ્ય લોકોએ ટેસ્ટીંગ કરાવેલ જેમાં વોર્ડના બે કાર્યકરો હંસાબેન જોશી તથા પતાંજલભાઇ  કાલરીયા તથા દત મંદિરના ટ્રસ્ટીઓએ સહયોગ આપ્યો હતો. (તસ્વીર : અરવિંદ નિર્મળ દ્વારા -અમરેલી)

(12:42 pm IST)