Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા ૩ કેસ

પોરબંદરઃ આજે સાંજે કોરાનાના નવા ૩ પોઝીટીવ કેસ આવ્‍યા છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં કોરાના પોઝીટીવ કેસની કુલ સંખ્‍યા ૪૭૯ થઇ છે. કોરાનાની સારવારમાં ૪ દર્દીઓ સાજા થઇ જતા હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(7:44 pm IST)