Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મોવિયા ગામમાં જવાનો દરવાજો મોડી રાત્રે તૂટી પડ્યો : મોટી જાનહાનિ સર્જાતા રહી ગઈ

રાજકોટ-જુનાગઢ હાઈવે ઉપર રાજકોટથી ૪૦ કિલોમીટર દૂર ગોંડલ તાલુકાના મોવિયા ગામની અંદર જવાનો ગેટ મોડી રાત્રે ધરાશાયી થતા મોટી જાનહાનિ સર્જાતા રહી ગઈ હતી. (ભાવેશ ભોજાણી)

(8:48 pm IST)