Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

કેન્‍દ્રીય મંત્રી માંડવિયાને મળતા ધામેલિયા

રાજકોટ : રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ (ડેરી)ના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાએ ગઇકાલે નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાની શુભેચ્‍છા મુલાકાત લીધેલ. ડેરીને આવકવેરા વિભાગ તરફથી મળેલ કરોડોની નોટીસના કેસની ઝડપી સુનાવણી માટે તેમણે મંત્રીશ્રી સાથે ચર્ચા કરી હતી.

(1:59 pm IST)