Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ગોંડલ અક્ષર મંદિરે પૂજા અર્ચન

ગોંડલ : વિશ્વવિખ્યાત ગોંડલના અક્ષર મંદિરે પ્રતિવર્ષ શરદ પૂર્ણિમા મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવતો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ વર્ષે સરકારની ગાઈડલાઈન્સ મુજબ સાદગીસભર પૂજા-અર્ચન સાથે ઉજવાયો હતો અક્ષર દેરી ના સાનિધ્ય માં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૬ પ્રાગટ્ય દિનની ઉજવણીમાં પૂજય મહંત સ્વામી નેનપુર ખાતેથી ઓનલાઇન જોડાયા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

(10:00 am IST)