Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

લીંબડીમાં કાર સળગી ઉઠી

વઢવાણઃ લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર જઈ રહેલ કાર સર્કિટ હાઉસ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન અચાનક કારમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી જો કે કારચાલક અને અંદાજે કારમાં સવાર ચાર જેટલા વ્યકિતઓ સમય સુચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતાં તમામનો આબાદ બચાવ થયો હતો શોટસર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયાં હતાં અને પાલિકા ફાયર ફાયટર ટીમને જાણ કરાતાં આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી.

(11:34 am IST)