Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સાવરકુંડલા : વિરજીભાઇ ઠુંમર ડેમની મુલાકાતે

સાવરકુંડલા : કાળુભા સિંચાઇયોજના લાઠી - લીલીયા ગામોને પીવાનુ પાણી મળતુ હતુ. આ વિસ્તારની ચુંટણી પ્રવાસ દરમિયાન લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મુલાકાતથી તાલુકા પંચાયતના મુકેશભાઇ ભાલીયા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(11:36 am IST)