Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મોરબી વિધાનસભા બેઠકમાં ૩ કલાકમાં ૧પ.૩પ ટકા મતદાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩ : મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી જંગ માટે મતદાન શરૂ થઇ ચૂકયું છે અને સવારથી મતદારો મતદાન કરવા માટે ઘરની બહાર નીકળ્યા હોય પ્રથમ ૩ કલાકમાં અંદાજી ૧પ.૩પ ટકા મતદાન નોંધાયું છે. મોરબી શહેરમાં પેટા ચૂંટણી માટે સવારે પ્રથમ બે કલાકમાં ૯ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

(11:37 am IST)