Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા દ્વારા 14મા નાણા પંચની ગ્રાન્ટ હેઠળ ચાલતા ફીલ્ટર પ્લાન્ટ તથા સમ્પની કામગીરીનુ નિરીક્ષણ

જામનગર:: જામનગરના મેયર હસમુખભાઇ જેઠવાએ  પમ્પ હાઉસ ખાતે 14મા નાણા પંચની ગ્રાન્ટ હેઠળ ચાલતા ફીલ્ટર પ્લાન્ટ તથા સમ્પની કામગીરી ની મુલાકાત લીધી હતી. અને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

(11:57 am IST)