Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મોરબીના મેઘપર ગામમાં મતદારોને ભાજપને મત આપવા સમજાવતો હોવાનો વિડીયો વાયરલ

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ આ અંગે ફરિયાદ દાખલ કરવાની તૈયારી પણ દાખવી

મોરબીના મેઘપર ગામે ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને ભાજપને  મત આપવા માટે સમજાવવામાં આવી રહ્યા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપ પર આ અંગે આરોપ મૂક્યો છે. તેમણે આ અંગે ફરિયાદ દાખલ કરવાની તૈયારી પણ દાખવી છે. જો કે આ વિડીયોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી

(12:51 pm IST)