Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સુરેન્દ્રનગરના કાશીપરામાં દિવ્યાંગ દંપતી દ્વારા મતદાન

સુરેન્દ્રનગર : જીલ્લાના સાયલા તાલુકાના કાશીપરા ગામમાં આજે દિવ્યાંગ દંપતીએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.

(2:52 pm IST)