Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સાવરકુંડલાના સેવાભાવિ આગેવાન ગુણવંતભાઇ વાઘમશીના દીકરાના લગ્ન પ્રસંગે અગ્રણીઓની હાજરી

 સાવરકુંડલાના નાનકડા ગામ ધાંડલા મુકામે સેવાભાવી એવાગૂંણવંતભાઈ વાઘમશીના દીકરા જયદીપના લગ્ન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં અનેક ગણમાન્ય લોકો ઉમટી પડ્યા હતા અહીં મોહન દાદા વાઘમશીના પૌત્રના લગ્ન પ્રસંગ યોજાયો હતો. ખાદીને વરેલા મોહન દાદા લલ્લુભાઈ શેઠના જુના સાથી છે અને તેમના પૌત્રના લગ્ન પ્રસંગે અહીં રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર, પૂર્વ કૃષિ મંત્રી વી વી વાઘસિયા સહિતના અગ્રણી લોકો ઉપસ્થિત રહી જયદીપને આશીર્વાદ પાઠવ્યા હતા તે વખતની તસ્વીર.

(10:24 am IST)