Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

આટકોટમાં તાપણા

આટકોટ : જસદણ આટકોટ સહિત પંથકમાં ઠંડી સુસવાટા મારતા તાપણુંનો સહારો લેવો પડ્યો હતો. લોકો ગરમ કપડામાં ઢંકાઇ ગયા હતા. આટકોટ વીરનગર સહિતમાં ઠંડીએ બોકાસો બોલ્યો હતો. ઠંડુ ગાર વાતાવરણ થયું રાત્રેથી લોકોની અવરજવર બંધ થઇ ગઇ હતી. હાઇવે પર પણ ટુ વ્હીલર પણ ઓછા જોવા મળ્યો હતો. લોકો દુકાન પર તાપણું કરી ઠંડીથી બચવા માટે લોકો સહારો લીધો હતો. (તસ્વીરઃ કરશન બામટા)

(10:58 am IST)