Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

માળિયાના ખાખરેચી ગામમાંથી છરી સાથે એક શખ્શ ઝડપાયો.

મોરબી :માળિયા તાલુકાના ખાખરેચી ગામના પાદર પાસેથી પોલીસે છરી સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામમાં પાદર પાસેથી આરોપી મહેશ ખોડાભાઈ અદગામાં (ઉ.વ.૩૩) (રહે ખાખરેચી ગામ વાળા) ને અણીદાર છરી સાથે ઝડપી લઈને જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:35 am IST)