Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો : વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 5.71.619 સેમ્પલ લેવાયા છે

(6:56 pm IST)