Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચુંટણીમા ચેરમેન તરીકે જેન્તીભાઈ બરોચીયા તેમજ વાઈસ ચેરમેન તરીકે હરીભાઈ ઠુંમરની બિનહરીફ વરણી

બંને હોદ્દેદારોને શુભકામનાઓ સહ અભિનંદન પાઠવતા યુવા કિસાન નેતા જયેશભાઈ રાદડીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચુંટણીમા ચેરમેન તરીકે જેન્તીભાઈ બરોચીયા તેમજ વાઈસ ચેરમેન તરીકે હરીભાઈ ઠુંમરની બિનહરીફ વરણી થતા શુભકામનાઓ સહ અભિનંદન પાઠવતા યુવા કિસાન નેતા જયેશભાઈ  રાદડીયા સાથે જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા  પ્રદેશ ભાજપના સભ્ય દિનેશભાઈ અમૃતિયા તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને ઉપલેટા શહેર તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહી બંને ને અભિનંદન પાઠવ્યા હતા

(6:58 pm IST)