Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

આટકોટમાં વરરાજા, પ્રજ્ઞાચક્ષુ, દિવ્‍યાંગે મતદાન કર્યું

આટકોટમાં વરરાજાએ લગ્ન  પહેલા મતદાન કર્યું હતું પરીવાર સાથે મતદાન કર્યું હતું   તેમજ પ્રજ્ઞા ચક્ષુ રસીકભાઇ પરવાડીયા તેમજ દિવ્‍યાંગ વિપુલભાઈ વઘાસીયા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. ચાલી ન શકતાં હતાં તેને સહારો લય મતદાન કર્યું હતું (તસ્‍વીર-અહેવાલ  : કરશન બામટા, આટકોટ)

(11:50 am IST)