Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

જૂનાગઢમાં મતદાન જાગૃતિ

જૂનાગઢ : મતદાન જાગૃતિ લાવવા અલગ-અલગ એરીયામાં ખાસ પ્‍લે કાર્ડ, બોર્ડ સાથે વધુ મતદાન થાય તે માટે ઓન્‍લી ઇન્‍ડીયન જાગૃત નાગરીકે લોકોને ઘેર-શેરી-એરીયામાં જઇ મતદાન જાગૃતિની કોશિશ કરી હતી.

(12:51 pm IST)