Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સૌરાષ્ટ્રમાં આવેલ રાજકોટ-જામનગર હાઇવે પરના જાયવા નજીક સરમરીયા દાદાની જગ્યા પાસે ભયંકર અકસ્માત: બે વ્યકિતના મૃત્યુ

સૌરાષ્ટ્રમાં આવેલ રાજકોટ-જામનગર હાઇવે પરના જાયવા નજીક સરમરીયા દાદાની જગ્યા પાસે ભયંકર અકસ્માત થયો છે જેમાં બે વ્યકિતના મૃત્યુ થયા છે
 પટેલ વોલવો અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. મૂત્યુ પામનાર વ્યકિત આદિવાસીઓ હોય તેવી પ્રાથમિક વિગત મળી છે. ધ્રોલ પોલીસ ધટના સ્થળપર પહોચી. (સંજય ડાંગર, ધ્રોલ.)

(9:27 pm IST)