Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગરમાં ઓમીક્રોનના બે વધુ પોઝિટિવ કેસ નોંધાયા

ટાન્ઝાનિયાથી આવેલા મહિલા અને પુરુષ દર્દીના રિપોર્ટ આવ્યા પોઝિટિવ: અગાઉ ત્રણ ઓમિક્રોન પોઝિટિવ કેસ સૌપ્રથમ રાજ્યમાં જામનગરમાં નોંધાયા હતા

જામનગરમાં ઓમીક્રોનના બે બધું પોઝિટિવ કેસ નોંધાયા છે,  ટાન્ઝાનિયાથી આવેલા મહિલા અને પુરુષ દર્દીના રિપોર્ટ  પોઝિટિવ આવ્યા છે,  અગાઉ ત્રણ ઓમિક્રોન પોઝિટિવ કેસ સૌપ્રથમ રાજ્યમાં જામનગરમાં નોંધાયા હતા

(9:31 pm IST)