Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ટંકારામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના કોરોના રસીકરણ

ટંકારાઃ ટંકારામાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોના કોરોના રસીકરણ અભિયાનનો સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્રથી શુભારંભ થયેલ છે. ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તેમજ ટંકારા તાલુકા ભાજપ  ઉંપપ્રમુખ દિનેશભાઈ વાધરીયા તેમજ ટંકારા આરોગ્ય સ્ટાફ્ દ્વારા કેમ્પ આર્ય સ્કુલ ટંકારા માં ખુલ્લો મુકવામાં આવેલ છે.

 

(11:19 am IST)