Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ધોરાજીમાં બાઈક અકસ્માતઃ ૩ને ઈજા

ધોરાજીઃ રોયલ સાયન્સ સ્કૂલ જેતપુર રોડ પર બાઈકમાં ડબલ સવારી જતા નરશીભાઈ ખોડાભાઈ બારીયા (ઉ.વ. ૫૦) તથા વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ સવાણી (ઉ.વ. ૭૩) રહે. બન્ને લોગડી, તા. મહુવાવાળા તથા તેજુબેન જીવરાજભાઈ બાવરીયા (ઉ.વ. ૬૫) રહે. મોટા ગુંદાળાવાળાઓને ઈજાઓ થતા ૧૦૮માં સારવારમાં આવતા નરશીભાઈ બારીયાને માથાના ગંભીર ઈજાઓ થતા જૂનાગઢ રીફર કરેલ છે.

(1:25 pm IST)