Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જામનગરમાં કાલથી ટેક ફેસ્ટ મેળાનો પ્રારંભ

જામનગર : જામનગરમાં આગામી તા. ૫ થી ૮ જાન્યુઆરી દરમિયાન જી.આઇ.ડી.સી.પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા લઘુ ઉદ્યોગ સહયોગથી જામનગર ટેક ફેસ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મેળાના આયોજન પૂર્વે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એકિઝબિશનના સ્થળે યોજવામાં આવી હતી. અને પત્રકારોને આ અંગે માહિતી આપવામાં આવી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:20 pm IST)