Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સાવરકુંડલામાં સી.સી.ટીવી કેમેરાને નિહાળતા સાંસદ સહિતના અગ્રણીઓ

 સાવરકુંડલા શહેર ને સુવિધા થી સજ્જ અને સુરક્ષિત માટે અમરેલી જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા દ્વારા શહેર ના હાર્દસમાં વિસ્તારો માં સી સી ટી વી કેમેરા લગાવા માં આવેલ છે આ સી સી ટી વી કેમેરા મુકવા થી અધટિક ઘટના બનતી અટકી જશે તેમજ કોય નાની મોટી ઘટના બને તો તેનો ઉકેલ તાત્કાલિક આવી જશે  શહેર ના હમદર્દ અને ચિંતિત જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા ની આવડી મોટી જબરી કામગીરી કરવા થી તે સી સી ટી વી કેમેરા ને નિહાળવા સાંસદ નારણભાઇ કાછડિયા  શહેર અગ્રણી રાજુભાઇ દોશી. માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન દીપકભાઈ માલાણી જીવનભાઈ વેકરીયા મેહુલભાઈ ત્રિવેદી લાલભાઈ ભરવાડ કીશોરભાઈ બુહા વિગેરે ભાજપ ના અગ્રણી ઓ નજર પડે છે.

(1:20 pm IST)