Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પેપપરલીંક બાબતે ઉપલેટા ડી.વા.એ.આઇ.નું આવેદનપત્ર

  ઉપલેટા  : પેપરલીંક કાંડ બાબતે ડેમોક્રેટીક યુથ ફેડરેશ ઓફ ઇન્‍ડીયા (ડી.વાય.એ.આઇ.)ના નેતળત્‍વમાં યુવાનોએ મુખયમંત્રીને સંબોધીને ઉપલેટા મામમલતદારને આવેદનપત્ર આપ્‍યુ. તેમાં માંગ ઉઠાવવામાં આવી છે કે જુનીયર કલૉકની રદ થયેલ પરીક્ષા દિવસ ૨૦ માં કરાવવામાં આવે અને પેપરલીક કાંડના આરોપી ઉપર રાજદ્રોહનો કેસ કરવામાં આવે પરીક્ષાર્થી યુવક યુવતીઓને રૂ&.૨૦૦૦૦ નું વળતર આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવમાંમાં આવી હતી.  આ કાયેંકમમાં ડી.વાય.એફ,આઇ.ના ભૌમીક વસરા, કરશન કટારા, આયુષ કપુપરા, સાગર સાવલીયા, કરણ મુરાણી સહીતના કાર્યેકરો જોડાયા હતા તેમજ યુથ કોંગ્રેસના સિધ્‍ધાર્થ ભેટારીયા, આદિત્‍યસિંહ જોડેજા પણ જોડાયા હતા.(અહેવાલઃ જગદીશભાઇ રાઠોડ, તસ્‍વીરઃ ભોલુ રાઠોડ)

 

(11:41 am IST)