Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

મોરબી જીલ્લાના ભાજપના વિવિધ મોરચાના હોદેદારોની નિમણુંક

મોરબી, તા., ૪: પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા સાથે પરામર્શ કરી મોરબી જીલ્લાના વિવિધ મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ છે.

યુવા મોરચો

પ્રમુખશ્રી-વિશાલ બેચરભાઇ ઘોડાસરા મોરબી ગ્રામ્ય, મહામંત્રીશ્રી-જયદીપભાઇ કનુભાઇ હુંબલ-મોરબી શહેર, મહામંત્રીશ્રી-તપનભાઇ રાજેન્દ્રભાઇ દવે-હળવદ શહેર,

કિશાન મોરચો

પ્રમુખશ્રી-પ્રદ્યુમનભાઇ રતીલાલ પટેલ-હળવદ ગ્રામ્ય, મહામંત્રીશ્રી-શિરીષભાઇ પ્રાગજીભાઇ કાવર-માળીયા (મી) ગ્રામ્ય, મહામંત્રીશ્રી-અર્જુનસિંહ તેજુભા ઝાલા-વાંકાનેર ગ્રામ્ય,

મહિલા મોરચો

પ્રમુખશ્રી-સંગીતાબેન રમેશભાઇ ભીમાણી-મોરબી શહેર, મહામંત્રીશ્રી-હંસાબેન મહાદેવભાઇ રંગપરીયા-મોરબી શહેર, મહામંત્રીશ્રી-મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ-મોરબી ગ્રામ્ય,

અનુસુચીત જાતી (એસ.સી.) મોરચો

પ્રમુખશ્રી-અરજણભાઇ આંબાભાઇ મકવાણા-ટંકારા ગ્રામ્ય, મહામંત્રીશ્રી-રવિભાઇ કેશુભાઇ ઘુમલ-મોરબી ગ્રામ્ય, મહામંત્રીશ્રી-દિનેશભાઇ જેઠાભાઇ પરમાર-મોરબી શહેર,

લઘુમતી મોરચો

પ્રમુખ-મહમદ યુસુફ વાલીભાઇ ચાનીયા-મોરબી શહેર, મહામંત્રી-સીદીકભાઇ અલીભાઇ લુઢર-મોરબી ગ્રામ્ય, મહામંત્રી ઇસ્માઇલભાઇ ફતેમામદભાઇ કડીવાર-વાંકાનેર ગ્રામ્ય તેમ મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી જેસંગભાઇ હુંબલ અને રણછોડભાઇ દલવાડીએ જણાવ્યું છે.

(11:57 am IST)