Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પોરબંદરમાં છાત્રાની મદદે સી-ટીમ

પોરબંદરઃ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈનીની સુચના અન્‍વયે આજરોજ અષાઢી બીજ નિમિતે સમસ્‍ત ખારવા સમાજ તરફથી આયોજીત શ્રી રામદેવપીરની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય હતી અને તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા સહયોગી દળોના કર્મચારીઓ દ્વારા શોભાયાત્રામાં ચુસ્‍ત બંદોબસ્‍ત કરવામાં આવેલ તે ઉપરાંત શોભાયાત્રાની ભીડ દરમ્‍યાન સિગ્‍મા સ્‍કુલની વિદ્યાર્થિનીને પોતાના ઘરેથી સ્‍કુલ બસ સુધી પહોંચાડી નૈતિક ફરજ  બજાવી હતી તે તસ્‍વીર.

(9:30 am IST)