Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગોંડલમાં વરસાદી માહોલઃ ધીમી ધારે વરસ્‍યો

ગોંડલમાં સતત વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. દરમિયાન આજે સવારે ધીમીધારે વરસાદ પડયો હતો. માર્ગો સતત ભીના જોવા મળતા હતાં. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:55 am IST)