Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

આટકોટ પાસે કાર ભસ્‍મીભૂત

આટકોટઃ ગુંદાળા રોડ પર ફોર વ્‍હીલર ભસ્‍મીભૂત થઇ ગઇ આટકોટ રોડ પર ફોર વ્‍હીલમાં અચાનક જ આગ ઉઠી હતી. ચાલકનો આબાદ બચાવ થયો હતો ફાયરબ્રિગેડ દોડીને આઝ બુઝાવી હતી તસ્‍વીરમાં ગાડી ભસ્‍મીભૂત નજરે પડે છે. ગાડી જીવાપરની હોવાનું જાણવા મળ્‍યુ હતું.

(2:36 pm IST)