Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

માળીયા હાટીના વિસ્‍તારમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ થતાં વાવણી

માળીયા હાટીઃ  વિસ્‍તારમાં ગઈકાલે ત્રણ થી પાંચ ઇંચ વરસાદ થતાં  ખેડૂતો ખુશખુશાલ થઈ ગયાછે  જે ખેડૂતો ના કૂવા માં પાણી હતું એવા ખેડૂતોએ ઓરવીને વાવણી કરી લીધો હતો પણ મોટાભાગના ખેડૂતો વરસાદની રાહ જોતા હતા ગઈકાલે સારામાં સારો વાવણી લાયક ત્રણથી પાંચ ઇંચ વરસાદ થયો હતો ે એટલે ખેડૂતો એ વાવણી સારૂં કરી દીધી છે.શ્રી ફળ વધારી કંકુ અબીલ ગુલાલ છાતી લાપસી અને મગના  આંધણ મૂકીને સુકન કરી ને વાવણી કરી છે. (તસ્‍વીરઃ મહેશ કાનાબાર)

(1:15 pm IST)